અમદાવાદ રિવરફ્રન્ટ પર સાઇક્લિંગના રેટમાં 300 ટકાનો વધારો

Sandesh 2023-01-18

Views 27

અમદાવાદ રિવરફ્રન્ટ પર સાઇક્લિંગ કરવું મોંઘું થયું છે. જેમાં સાઇક્લિંગના રેટમાં 300 ટકાના વધારો કરવામાં આવ્યો છે. તેમાં એક કલાકનો ચાર્જ રૂ.2થી વધારી રૂ.8 કરાયો છે. કોઇ કારણ

વિના ચાર્જમાં અચાનક વધારો કરાયો છે. તેથી ચાર્જમાં વધારો કરતા લોકોમાં રોષ ફેલાયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS