કાર્યક્રમમાં મોટી જનમેદની એકત્ર થાય તેવી સંભાવના

Sandesh 2022-12-24

Views 27

કોરોનાના કહેર વચ્ચે પંચમહાલમાં તા. 25 ડિસેમ્બરથી સાત દિવસ માટે પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં મોટી જનમેદની એકત્ર થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS