CM ભુપેન્દ્ર પટેલની સરકારનું એક વર્ષ પૂર્ણ, વિશ્વાસથી વિકાસયાત્રાની ઉજવણી

Sandesh 2022-09-13

Views 79

આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થતા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઉજવણીનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્ય સરકારે ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ થીમ પર ઉજવણી કરી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS