રેવડી કલ્ચરને લઈ રાજકારણ ગરમાયું । વચનની વેલ્યૂ કેટલી ?

Sandesh 2022-09-04

Views 906

વિધાનસભાની ચૂંટણી પહેલા રેવડી કલ્ચરને લઈ રાજકારણ ગરમાયું છે, ત્યારે મફત વિજળીથી લઈને મફત સાવવારની વાતો જોરશોરથી થઈ રહી છે. તો જોઈએ આ અહેવાલમાં ‘ગુજરાતમાં ચૂંટણી ટાણે મતદારોને રિઝવવા કરાતા મફતના વચનોની વાત કેટલી ગળે ઉતરે’

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS