સિરામિક એસો. દ્વારા એક મહિનાના વેકેશનની જાહેરાત કરાઈ

Sandesh 2022-08-10

Views 296

મોરબીનો સિરામિક ઉદ્યોગ આજથી એક મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. જેમાં સિરામિક એસો. દ્વારા એક મહિનાના વેકેશનની જાહેરાત કરાઈ છે. તેમાં અંદાજિત 800 જેટલા યુનિટમાં

તમામ કામગીરી બંધ રહેશે. તથા મંદી અને ભાવ વધારા સામે ટકી રહેવા માટે નિર્ણય લેવાયો છે. તેમાં સિરામિક એસો. દ્વારા સ્વૈચ્છિક વેકેશનની જાહેરાત કરાઈ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS