દેશી દારુની ભઠ્ઠીઓ વિરુદ્ધ રાજકોટ પોલીસની મેગા ડ્રાઈવ

Sandesh 2022-07-31

Views 2

રાજકોટ શહેરના જંગલેશ્વર, કીટીપરા, કુબલિયાપરા અને છોટુનગર વિસ્તારમાં દેશી દારુની ધમધમતી ભઠ્ઠીઓ પર કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS