આણંદના ખંભાતમાં જૂથ અથડામણનો મામલો

Sandesh 2022-04-11

Views 5

આણંદના ખંભાતમાં જૂથ અથડામણના મામલે પથ્થરમારામાં એક વ્યક્તિનું મોત થયુ છે. તેમજ મૃતકની સ્મશાન યાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ પોલીસે બે મૌલવી સહિત 7 શખ્સોની અટકાયત કરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS