રાજકોટઃ વીજળી અને ખાતર મુદ્દે કૃષિમંત્રી રાઘવજીનું નિવેદન

Sandesh 2022-04-03

Views 1

ખેડૂતોને વીજળી આપવા મુદ્દે અને ખાતરના ભાવ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે... રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોને 8 કલાક વીજળી મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરવામાં આવી છે... 8 કલાક વીજળી મળે તે માટે સરકાર કટીબદ્ધ છે... તો ખાતરના ભાવ અંગે જણાવ્યુ છે કે, બજેટ પર વધુ બોજો હોવાના કારણે ભાવ વધારવામાં આવ્યા છે...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS