બાળકને જમાડતી વખતે ત્રણ વાતોનું ધ્યાન રાખો, હોંશે હોંશે ભરપેટ જમી લેશે

DivyaBhaskar 2020-01-19

Views 4.7K

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કર ડોટકોમના પેરેન્ટિંગ કાર્યક્રમમાં આજે ડૉ આશિષ ચોક્સીને ઘણાં માતા-પિતાનો સવાલ છે કે, તેમના બાળક જમતું નથી? અને માતા-પિતાએ બાળકોને જમાડતી વખતે કઈ ત્રણ વાતોનું ધ્યાન રાખવાથી તે જમવા માટે તૈયાર થાય છે? ડૉ આશિષ ચોક્સી તેના વિશે વાત કરશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS