વિશ્વામિત્રી વિસ્તારમાં કિશોરે સગીરાના કપડા ઉતાર્યા, વીડિયો ઉતારી ધમકી આપનાર 4ની ધરપકડ

DivyaBhaskar 2019-12-21

Views 3.3K

વડોદરા: વડોદરા શહેરના વિશ્વામિત્રી વિસ્તારમાં આવેલી ઝાડીઓમાં એક કિશોર સગીરાને ખેંચીને અંદર લઇ ગયો હતો અને સગીરના કપડા ઉતાર્યાં હતા અચાનક જ ત્યાં 4 શખ્સો આવી જતા સગીરાનો વીડિયો ઉતારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી રાવપુરા પોલીસે આ મામલે 4 આરોપીની ધરપકડ કરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS