કોંગ્રેસે ફારુકના પિતા શેખ અબ્દુલ્લાને 11 વર્ષ સુધી જેલમાં રાખ્યા હતા - શાહ

DivyaBhaskar 2019-12-10

Views 1.2K

લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે જમ્મુ કાશ્મીર પર વિપક્ષના સવાલોના જવાબ આપ્યા હતા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પુછ્યું કે, કાશ્મીરમાં સામાન્ય સ્થિતી કોણે કહેવાય છે, આ અંગે જાણકારી આપી તેમણે એવું પણ પુછ્યું કે,હાલ ત્યાં કેટલા નેતા જેલમાં છે આ અંગે શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતી સામાન્ય છે, પણ અમે કોંગ્રેસની હાલત નોર્મલ ન કરી શકીએ
શાહે વધુમાં કહ્યું કે, ‘અમે એ લોકો વધારે દિવસ માટે જેલમાં રાખવા માંગતા નથી જ્યારે પ્રશાસનના લોકોને લાગશે કે યોગ્ય સમય આવી ગયો છે, ત્યારે રાજકીય નેતાઓને છોડી દેવાશે ફારુક અબ્દુલ્લાના પિતાને કોંગ્રેસને 11 વર્ષ જેલમાં રાખવામાં આવ્યા હતા અમે તેમનું અનુસરણ કરવા માગતા નથી’

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS