સંજાલી ગામમાં તસ્કરો 20 મિનીટ સુધી મથ્યા પણ એટીએમ તોડવામાં નિષ્ફળ ગયા

DivyaBhaskar 2019-07-03

Views 1.7K

અંકલેશ્વર:અંકલેશ્વર સ્થિત પાનોલી જીઆઇડીસીને પાસે આવેલા સંજાલી ગામે 20 મિનીટ સુધી મથ્યા પણ તસ્કરો એટીએમ તોડવામાં નિષ્ફળ રહ્યા હતા એસબીઆઈના એટીએમ અંદાજિત 175 લાખ કેશ હતી તસ્કરો બચવા માટે સીસીટીટીવી જોડે કાદવની હોળી રમી છતાં સીસીટીવીમાં 2 તસ્કર કેદ થયા હતા બેંકની બેડકરી એમટીએમમાં સિકયુરેટી ગાર્ડ જ નહોતો તસ્કરો એટીએમ તોડી રૂપિયા તો લઇ જઇ શક્યા ન હતા, પરંતુ 150 લાખતી વધુનું નુકશાન કરી ગયા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS