ગોવાના દરિયામાંથી ભારતીય તટરક્ષક દળે હેલિકોપ્ટર દ્વારા એક યુવાનનું રેસ્ક્યૂ કર્યું

DivyaBhaskar 2019-06-14

Views 1.3K

ગોવાના દરિયામાં ભારતીય તટરક્ષક દળે એક વ્યક્તિને ડૂબતાં બચાવ્યો છે ગોવાના કાબો દે રામા બીચથી 2 નોટિકલ માઈલના અંતરે બોટમાં ખામી સર્જાવાથી દરિયામાં ફસાયો હતો દરિયામાં અચાનક ઊંચા મોજાં ઊછળતાં યુવક ડૂબવા લાગ્યો હતો કોસ્ટ ગાર્ડને કોલ મળતાં જ તાત્કાલિક યુવકનું રેસ્ક્યૂ કરાયું હતુ હોલિકોપ્ટર દ્વારા જવાનોએ 20 વર્ષીય યુવકનો જીવ બચાવ્યો હતો જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS