નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી જયપુરમાં પોલીસ સ્ટેશન સામે ધરણા પર બેઠા હતા

DivyaBhaskar 2019-05-15

Views 1

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંનરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ જયપુરમાં પોલીસ પાસે એસ્કોર્ટની માગ કરી હતીજોકે પોલીસ સાથે ન આવતા નારાજ થઈ બગુરુ પોલીસ સ્ટેશન સામે ધરણા પર બેસી ગયા હતાબે પીએસો ફાળવાતા અંતે પ્રહલાદ મોદી માની ગયા હતાઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS