USAના 10 વર્ષના મલ્ટિપલ વિઝાને ગ્રીન કાર્ડમાં કન્વર્ટ કરી શકાય?

DivyaBhaskar 2019-05-08

Views 2.1K

વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે યુગાન્ડાના કમ્પાલાથી ચિરાગ પટેલે પૂછ્યું છે કે, ‘હું 2015થી યુગાન્ડામાં જોબ કરું છું, મારી પાસે USAના 10 વર્ષના મલ્ટિપલ વિઝા છે, 10 વર્ષના મલ્ટિપલ વિઝાને ગ્રીનકાર્ડમાં કેવી રીતે બદલી શકાય અને કેનેડાના વિઝિટર વિઝા લઈ શકાય?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS