મેરઠની જિલ્લા હોસ્પિટલમાં CMSએ માર મારતા મહિલાએ પોલીસ ફરિયાદ કરી

DivyaBhaskar 2019-04-28

Views 576

વીડિયો ડેસ્કઃ મેરઠની જિલ્લા હોસ્પિટલમાં શનિવારે મારામારીની ઘટના સામે આવી છે અહીં હોસ્પિટલમાં ડ્યૂટી અવર્સને લઈને મહિલા કર્મચારી અને CMS વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ આ સામાન્ય બોલાચાલી ઉગ્ર થતાં CMSએ મહિલા કર્મચારીને માર માર્યો અને ગાળો દીધી હતી જે બાદ મહિલા કર્મચારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS